UPSC Main Exam 2024 Compulsory Subjects GUJRATI Previous Year Question Paper PDF Download
UPSC Main Exam 2024 Compulsory Subjects GUJRATI Previous Year Question Paper PDF Download
Civil Services (Main) Examination, 2024
PHKM-C-GJT
ગુજરાતી / GUJARATI
( ફરિજયાત ) / ( Compulsory )
સમય મયાદા : ત્રણ કલાક Time Allowed : Three Hours
મહત્તમ ગુણ : 300
Maximum Marks : 300
પ્રશ્નપત્ર સંબંધી સૂચનાઓ
પ્રશ્નના ઉત્તર આપતા રહેલાં નીચે મુજબની બધી સૂચનાઓ વાંચો :
બધા પ્રશ્નોના ઉત્તર આપવાના ફરિજયાત રહેશે.
પ્રશ્નનની સામે તેના ગુણ દર્શાવવામાં આવ્યા છે.
પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં (ગુજરાતી વિપ્રેમાં) આપવાના રહેશે.
જે પ્રશ્નોમાં શબ્દસંખ્યા દર્શાવવામાં આવી છે, એ જાળવવાની રહેશે. નિયત શબ્દસંખ્યા કરતાં લાંબા કે ટૂંકા ઉત્તરોના ગુણ કપાશે.
પ્રશ્નપત્ર અને ઉત્તરવહીનું કોઈ પણ કોસે પાનું અથવા તેનો કોરો ભાગ અચૂક છેકી નાખવો.
## Question Paper Specific Instructions
Please read each of the following instructions carefully before attempting questions :
All questions are to be attempted.
The number of marks carried by a question is indicated against it.
Answers must be written in GUJARATI (Gujarati script) unless otherwise directed in the question.
Word limit in questions, wherever specified, should be adhered to and if answered in much longer or shorter than the prescribed length, marks may be deducted.
Any page or portion of the page left blank in the Question-cum-Answer (QCA) Booklet must be clearly struck off.
UPSC Main Exam 2024 Compulsory Subjects GUJRATI Previous Year Question Paper PDF Download
100
Free PDF Download LINK Given in Last of This Post/ question Paper
UPSC Previous Year Question Paper, testbook ,UPSC Previous Year Question Paper PDF, UPSC Previous Year Question Paper PDF Download, UPSC Question Paper PDF Download, UPSC Previous Year Papers, UPSC Previous Year Papers PDF, UPSC Previous Year Paper Free D
UPSC Main Exam 2024 Compulsory Subjects GUJRATI Previous Year Question Paper PDF Download
(a) लोकशाली (प्रज्ञातंत्र) अने अभिल्यक्तिनी स्वतंत्रता
(b) शुं दूंक समयमां ग् लारत पर पीवाना पाझीनुं संकट तोणाशे (आवशे) ?
(c) આદિવાસી સંસ્કૃતિનું સંરક્ષણ (જતન) : તેના પ્રયાસો અને તેની શકયતાઓ
(d) ખાલી ચણો વાગે ઘણો
ઉત્તર તમારી ભાષામાં લખો : 12×5=60
વવવયનને (સમીક્ષા) સાહિત્યનાં એક અંગ (ભાગ) તરીકે સ્વીકારાયું છે. જો કે તે સાહિત્યને પોતાની સીમામાં રાખવાનો પ્રયત્ન કરે છે. પણ જો સાહિત્યમાં જ્યારે કંઈક એવું ભળી જાય અને તેના રસપ્રવાહ, આસ્વાદમાં બાધક બને તો સાહિત્યમાં ક્ષતિ, કચાશ ઉદ્ભવે, એવી જ રીતે જેમ સંગીતમાં કોઈ વિપરીત, બેરાગ ધ્વનિ, કકશતા ઊભી કરે તેમ.
આપણા યથાથય, અદ્ભ ભાવો, લાગણીઓની અભિય્યક્તિ હંમેશા આનંદમય, પ્રસન્નકર હોય પણ આપણા અવાસ્તવિક પોકળ ભાવો પીડા ઉપજાવનારાં, વેદનાગ્રસિત હોય છે. શકય છે કે કોઈને કોઈની હિસા કરવી, કોઈનું ધન ઝૂંટવી લેવું, સ્વાથયખાતર ડરાવવું આવા મિથ્યા, પોકળ ભાવોમાં પણ નિય્યજ અનંદ આવગે હોય પણ આ કોઈ સ્વાભાવિક, સામાન્ય મનોવૃત્તિ કે વલણ નથી. એક ચોરને અંધકાર પ્રકાશ કરતાં વધુજ પ્રિય હોય તો પણ તેનાથી પ્રકાશનું આધિક્ય (શ્રેષ્ઠતા) જરા પણ ઓછું થતું નથી.
જે ભાવ અને લાગણી આપણને એક બીજા સાથે જોડે છે તે જ યથાથય ભાવ છે. જેમ પ્રેમ આપણને સૌની સાથે જોડે છે અને અહંકાર કે ટ્રેષ તોડે છે, અલગ કરે છે. વધુ અહંકાર કે ટ્રેષ આપણને અન્ય સાથે જોડી શકતો નથી. માટે પ્રેમ જ અદ્ભ, અસલ, યથાથય ભાવ છે અને અહંકાર પોકળ અને અવાસ્તવિક ભાવ છે.
ભક્તિની અભિય્યક્તિ માટે જેમ મૂર્ત (પ્રત્યક્ષ) પદાર્થની આવશ્યકતા છે. તેવું જ કરુણા અને દયાનું પણ છે તો ધૈર્ય અને સાહસનું પણ કંઈક આવું જ છે. એટલે એટલું સમજાય છે કે આપણી લાગણી કે ભાવોને જાગ્રત કરવા બાહ્ય (ગૌણ) પદાર્થ સાથેનું જોડાણ જરૂરી છે. જો આપણને બાહ્ય પદાર્થની નહિવત્ અસર થાય જેમ કે. અન્યના પુત્રશોકમાં આપણે સહભાગી થઈ શકતા નથી, જો આપણે પ્રકૃષ્ટિવત વાતાવરણમાં
પ્રસન્નકર રહી શકતાં નથી તો એમ સમજવું કે આપણે સૌથી ‘પર’ નિવાણ (શૂન્ય) પદ પર પહોંચી ગયા છીએ. આવી ભાવ-પરિસ્થિતીથી સાહિત્ય ‘પર’ છે. સાહિત્યકાર તો એ જ ‘ખરો’ (સાચો) જે અન્યના દુઃખે દુઃખી અને અન્યના સુખે સુખી. જે અન્ય માટે સુખ અને દુઃખ બંને ઉપજાવવા સમર્થ હોય એવી જ રીતે એક કલાધર (કલાકાર) પણ અન્યના સુખદુઃખ પ્રગટ કરવા સક્ષમ હોવો જોઈએ. પરંતુ જુદા-જુદા સમય-સંજોગો અને પરિસ્થિતિને આધીન માનવીને જુદી જુદી દિશા, દશા અને અવસ્થામાં મૂકી દે છે. મનુષ્યમાં ભાવ સાર્વત્રિક છે. પરંતુ પ્રત્યેક મનુષ્યના સમય-સંજોગો, પરિસ્થિતિ ભિન્ન-ભિન્ન હોવાને કારણે પ્રત્યેકની પ્રતિક્રિયા પણ ભિન્ન અને અસર પણ જુદી હોય છે. જયારે કૃષક (ખેડુત) સાથે રહેવાનો અવસર મળે તો જાણીએ છીએ કે એના સુખ-દુઃખ આપણાં જ છે, આપણી જેવાં જ છે. એવી અનુભૂતિ થાય. પ્રભાવિત થવાનું કારણ તેની કામ પ્રત્યેની ગંભીરતા, શ્રમ, વિવેકના ભાવથી પ્રભાવિત થઈએ છીએ, અને તેની પરિસ્થિતિ તેના સમય-સંજોગો પણ સમજી શકીએ છીએ. જો કોઈ ચોક્કસ વ્યક્તિ પોતાની માન્યતાઓ સાથે ખેડૂતો, મજૂરો માટે આંદોલન કરે, પ્રચાર કરે તો એ અયોગ્ય છે. જો આ કદાચ સ્વવિજ્ઞાત્રિ (જાહેરાત), આત્મશ્લાધાના ચોક્કસ હેતુસર ન હોય તો પણ તેમાં એક વિશેષ આનંદ-ઉત્સુકતા તો હોય જ. જો કે સાહિત્યને આવા કશાયમાં વિશેષ રસ હોતો નથી. તો પછી ચોક્કસ પ્રશ્ન થાય કે સાહિત્ય અને પ્રચારમાં અંતર કેટલું ? શું ભેદ હશે ? સાહિત્ય તો એક ઠંડા પવનની હ્હેરખી જેવું છે. જે આનંદિત કરે, પ્રેરણા પણ આપે, જ્ઞાન આપે અને શાંત પણ કરે. જયારે પ્રચાર, પ્રચારનો ઉત્પાત તેનું વાવાદળ મહેલ હોય કે ઝૂંપડી, ખીલેલાં ઝાડ-પાન સૌને ખળભળાવી મૂકે છે. હલાવી નાખે છે. આવો નિર્હેતુક, નીરસ પ્રચાર કોઈ પણ પ્રકારનો આનંદ આપવા સમર્થ નથી. હા પણ એ પણ એટલું જ સાચું છે કે કોઈ સારો, ખરો, શાણો કે ચતુર સાહિત્યકાર કે કલાધર હશે અને જો પોતાની રસપૂર્ણ, સૌષ્ટવયુક્ત અભિવ્યક્તિથી સૌને વિદિત કરશે, તો પ્રચાર સાહિત્ય કે કલાનું ઉપાદાન ન ખનતાં એ સદ્ (યથાર્થ-અસલ) સાહિત્યનો ભાગ, અંગ ખની જશે.
(a) વવવેચન (સમીક્ષા) સાહિત્યનું અંગ શા માટે ગણાયું છે ? 12
(b) યથાથય (અદ્દલ) અને અવાસ્તવવક (પોકળ) ભાવનો આશય શું છે ? 12
(c) કઈ વૃત્તિ મનની સ્વાભાવિક વૃત્તિ નથી ? 12
(d) ખરાં (સાચા) સાહિત્યકારના લક્ષણો કયા ? 12
(e) સાહિત્ય અને પ્રચારમાં અંતર (ભેદ) કેટલું ? 12
Q3. નીચેના ગધખંડનું સંક્ષેપીકરણ લગભગ એક-તૃતીયાંશ શબ્દોમાં, તમારા શબ્દોમાં કરો. શીર્ષક આપવાની જરૂર નથી. 60
એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ઈર્ષા હંમેશા ચોક્કસ વ્યક્તિથી, વ્યક્તિ માટે થતી હોય છે. ઈર્ષા થવાના, ન થવાના અનેક કારણો હોય શકે. ઈર્ષા તો આપણી ધારણા, માન્યતા કે માનવામાં છે. સામાન્ય રીતે આપણી ધારણા પ્રમાણે એવું માની લઈએ છીએ કે જેની પાસે જેનો સમાજમાં માન-મોભો, ઐશ્વર્ય, સંપત્તિ, ગુણણી સમૃદ્ધ હોય તો ઈર્ષા તેની જ થાય પણ, એવું બિલકુલ જરૂરી નથી. ધણીવાર આપણે તો એવું પણ ધારી લઈએ છીએ કે કોઈ અજાણ્યું (અન્ય), અન્ય સાથે આપણી તુલના કરે અથવા કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે જ કરે, કારણકે તેની વિરુદ્ધ પણ કરી નાખે, વિરુદ્ધમાં ઊભા પડ કરી દેછે અને જે આપણાંથી દૂર છે, અથવા આપણી સાથે અસંબંધ્ય કે અલિપ્ત છે ત્યાં ઈર્ષાનું પ્રમાણ નહિવત્ હોય છે. જેમ કે કાશીમાં રહેનાર ધનિકને યુરોપમાં સ્થાયી ધનિકની ચર્ચાથી કંઈ ફરક પડતો નથી. કે પછી હિન્દીભાષી કવિ સામે અંગ્રેજીભાષી કવિનું મહત્વ ચર્ચાતું હોય, નીધ લેવાની હોય ત્યારે પણ ત્યાં ઈર્ષનિ કોઈ જ સ્થાન નથી. હા, સંબંધીઓ, બાળમિત્રો, સહઅભ્યાસુ કે પછી આંદોશી-પાદોશીઓમાં ઈર્ષા-દેષની શક્યતા કદાચ વધુ હોય. જેમ કોઈ બાળપણના લંગોટિયા ભે મિત્રો ઉઠતાં-બેસતાં, હરતાં-ફરતાં, હસતાં-રમતાં, ભણતાં સાથે ઊછરે થયો હોય પણ જયારે એકની પ્રગતિની વાત આવે ત્યારે બીજો આડો હાથ દઈ, તેની સફળતા માટેના છુપા કારણોને જાણી ભલે ને પછી એ ખાસ મિત્ર લાંબા સમયથી તેની પાછળ હોય છતાં તે માટે અવરોધો ઊભા કરી તેને અટકાવવાનો રોકવાના, તેના પદને હડપવા, પામવાના અથાગ પ્રયત્નો કરશે. એ પણ એટલું જ સાચું છે કે જયારે આપણે સૌ એકબીજા સાથે લાંબા સમયથી સંપર્કમાં હોઈએ, એક સાથે જ એકબીજા માટે ઊભા હોઈએ એ ત્યારે જેમ અન્યોન્ય સહાનુભૂતિ, આત્મીયતા, સહાયતાની ભાવના હોય છે તેમ ઈર્ષા, મતભેદ વિષવાદની શક્યતાઓને પણ નકારી ન શકાય. આપણે સંભવિત રીતે એકલા સહજતા, ભલમનસાઈ કે સારાઈની અપેક્ષાએ ઊભું ધણું કર્પણ છે.
હવે એ વાત સમજાણી કે ઈર્ષા સમાજની ધારણા, માન્યતાઓથી પ્રભાવિત કરવાની જરૂરિયાતોમાંથી ઊભી થઈ છે આ સંસારમાં ઈર્ષા કરનાર, ઈર્ષા જેની કરવામાં આવે છે તે ઉપરાંત માન્યતાઓ, ધારણાઓ, શક્યતાઓ, અપેક્ષાની સંભવિત સ્થિતિ પર વિચાર કરનાર સમાજ પણ એટલો જ મહત્વનો છે. આપણી સમૃદ્ધિ, સદ્ ગુણ, ઉચ્ચ આદરભાવના, આનંદદેશી સમાજની ધ્યાન બહાર હોય એ શક્ય નથી એ અંગત કે
ખાનગીમાં ભોગવી શકતા નથી. તો એમ પણ બને કે આપણે ખરેખર સ્વસ્થતા, સમૃધ્ધિમાં કોઈ અન્ય કે ચોક્કસ વ્યક્તિથી ચદ્ધિયાતા કે તૂલ્ય ન પણ હોઈએ પરંતુ સમાજની કથિત દૃષ્ટિએ આપણને શ્રેષ્ઠ કે સમાનો દરજ્જો મળે ત્યારે ચોક્કસ સંતુષ્ઠ થઈએ છીએ અને ઈષ્ટ્યાની તીવ્ર પીડામાંથી પણ મુક્ત (અવિસ) થઈ શકીએ છીએ પરંતુ કેવું વિચિત્ર છે કે, કંઈક પ્રાપ્ત કરવામાં વંચિત હોવા છતાં આપણે ફકત સામાજિક દૃષ્ટિએ જ સંતોષ મેળવી એ છીએ. ઈષ્ટ્યા રૂપી વિષનો જન્મ અવાસ્તવિક સામાજિક દેખાદેખી, દેખાડો અને તુલનામાંથી થયો. જેને આપણે વાસ્તવિક રીતે ન જોતાં કોઈની સફળતા, કોઈની સારપ, કોઈની સમૃધ્ધિથી કારણ વગર જ વ્યર્થ આ વિષની પીડાથી દુઃખી થતાં હોઈએ છીએ.
પ્રત્યેક સમૂહમાં, પ્રત્યેક ઠેકાણે જુદાં જુદાં અનેક વગર્, સમૂહ કાર્યરત હોય છે. જેમ કે ન્યાયાધીશ પોતાના ક્ષેત્રમાં ન્યાય કરવાનું કાર્ય કરે છે તો કારીગર (મજૂર) એક ઈંટ સાથે બીજી ઈંટને જોડવાનું કાર્ય કરે છે, સૌ પોત પોતાની રીતે સમાજ કલ્યાણનું કાર્ય કરે છે પરંતુ જો ન્યાયાધીશ પોતાના વ્યવહારમાં કારીગરને તેનાથી નીયો કે નાનો માને અને કહે કે ‘તું નીયો છે’ તો આવો વ્યવ્હાર તેના પ્રતિ ઉચિત નથી. આવાં અનેક સમૂહ, વર્ગ, જાતિ વચ્ચે આવા ભેદભાવને કારણે ઈષ્ટ્યા ર્થાપિત થાયછે જેના કારણે વર્ગ-સમૂહની શક્તિનો વિકાસ રૂંઘાઈ જાય છે. માટે પ્રત્યેક સંઘ, સમૂહમાં આવા ભેદભાવ અટકે ને સૌના અભિક્ષપણું (જુદાં પણાં) નો સ્વીકાર થાય તો ઘણો ખરો અસંતોષ દૂર થશે. તે પણ એટલું જ સાચું છે કે ભવિષ્યની અનિશ્ચિતતા અશ્ચિર, અડગ અને અજેય છે. તેમાં ઘણો વિરોધાભાસ પણ છે. પણ જે રીતેઆ ભેદભાવ સમૂહમાં, જીવન વ્યવ્હારોમાં વકરતો ફેલાતો જોવા મળે છે તેના કારણે સમૂહની શક્તિ કેવળ વિશેષ ર્થાને, ઠેકાણે જ પ્રવૃત્ત થઈ એકઠી થશે તો સમાજનાં કાર્યોમાં વિષમતા ર્થાન લેશે.
(595 થબ્દો)
## ૪૫. નીચેના ગધખંડનો અંગ્રેજીમાં અનુવાદ કરો :
ભારતમાં આજે ગૃહઉદ્યોગ કે લઘુઉદ્યોગની ચર્ચા એ વેગ પક્કયો છે. તેની ચર્ચા ચોતરફ થઈ રહી છે. જેના મૂળમાં નાના-નાના ગૃહકાર્યપ્રધાન ઉદ્યોગ-ધંધાની પરિકલ્પના છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ એક નાનકડા સ્થળ-સ્થાન સાથે પોતાની થોડી પૂંજી લગાવી, પોતાના શ્રમથી પોતાનો નાનકડો ઉદ્યોગ શરૂ કરી પોતાના જીવનની બેકારીથી લડી સામાન્ય સ્તર પર જ પોતાનું પેટયું રળવા અર્થ આવકારદાયક છે. ભારત જેવા દેશમાં,
2. 2. 2. 2. 2. 2. 2.
આવા પ્રકારના લઘુ ઉદ્યોગ-ધંધા હિતકર છે. સ્વતંત્રતા-સંગ્રામના જ દિવસોમાં મહાત્મા-ગાંધીને આ વાત ધ્યાનમાં આવી. એ પછી એમણે સ્વતંત્ર ભારતમાં આ પ્રકારના એકમો સ્થાપિત કરવા, પરંપરાગત ઉદ્યોગ-ધંધાના નવીનીકરણ (નૂતનીકરણ) કરવાની પ્રેરણા આપી હતી. પરંતુ સ્વતંત્રતા પછી એ તરફ કોઈએ વિચાર કર્યો નહિ કે, એ તરફ કોઈનું ધ્યાન ન ગયું. બહોળાપ્રમાણમાં મોટા-મોટા ઉદ્યોગો શરૂ થયાં, પરંતુ એ માત્ર સમર્થ, સમૃધ્ધ લોકોની અંગત સંપતિ અર્થે ઉછર્ચા. વધતી જનસંખ્યા, શિક્ષણનો પ્રચાર, જાગૃતિ, અધિકારની માંગ, ઓળખ, બેકારોની નિરંતર વધતી જતી લાંબી હરોળો આ સર્વેએ જાગૃત ચિતકોને જ નહિ ઈશ્વરને પણ જાણે લાચાર બનાવી દીધો. અંતે મોડે મોડે પણ દેશના આ પ્રકારના વધતાં (ઉત્તરોત્તર) જતાં પ્રશ્નોનો નિકાલ લાવવા જયારે ગાંધીવાદી સૂત્રોને અપનાવ્યાં અને પરિણામસ્વરૂપ આજે દેશમાં ગૃહકાર્યપ્રધાન (ગૃહઉદ્યોગ/લઘુઉદ્યોગ) - ધંધાનું જાળું ફેલાવા લાગ્યું અને આમ અનેક પ્રશ્નોનો નિકાલ (હલ) આવ્યો.
## ૬૬. નિપ્રલિપિત ગધાંશનો ગુજરાતીમાં અનુવાદ કરો :
In our democratic system, the press has a vital role. While there has been large-scale expansion of the print and visual media in recent years, a focused approach to dealing with major societal and political issues has still to evolve. There is, as yet, excessive and exaggerated coverage of exposures and scandals and far too little well-informed comment or analysis of the various deep-rooted factors which generate the continuing malaise. The media could make an extremely useful contribution by devoting adequate coverage to tasks well done, highlighting the achievements of honest and efficient public servants and organizations, according special attention to developments in the remote and backward areas of our country. Our media is free and unfettered. It should be able to expose cases and incidents involving irregular and unlawful exercise of authority and abuses of all kinds. The existing ills in our socio-political environment will, on present reckoning, take considerable time to remedy. The Department of Personnel and Administrative Reforms should focus on establishing institutions responsible for all personnel matters — appointments, postings, transfers etc. — without any external interference. Also, there is a need for adoption of a robust code of ethics to be followed by those involved in public functioning.
2x5=10
(i) વલખાં મારવાં 2 (ii) મન ખાટું થવું 2 (iii) ખુશામતનું ખોળયું 2 (iv) ખાંડભિયામાં માથું મૂકવું 2 (v) કુલડીમાં ગોળ ભાંગવો 2
(b) શબ્દસમૂહ માટે એક શબ્દપ્રયોજો. 1×5=5
(i) સ્ત્રીઓ પ્રત્યેની માનવત્તિ 1 (ii) વળતો અવાજ 1 (iii) રાત્રે ભટકનાર 1 (iv) ભાવિનો વિચાર પહેલેથી જ કરી શકે તે 1 (v) પોતે જ પોતાના વખાણ કરવાં તે 1
(c) નીચેના શબ્દોના વિસ્ત્રિદ્યાર્થી શબ્દ આપો. 1×5=5
(i) આહૃલાદ 1 (ii) ગૌણ 1 (iii) બહુમતી 1 (iv) વ્યર્થ 1 (v) પ્રત્યક્ષ 1
(d) નીચેના શબ્દોની જોડણી સુધારો. 1×5=5
(i) ઊપાજીત 1 (ii) કદાચિતત 1 (iii) કવિયત્રી 1 (iv) ચ્છિકણી 1 (v) ઝીદાદીવિ 1
1x5=5
(i) પરિયાન 1
(ii) પંથી 1
(iii) ભુજંગ 1
(iv) હસ્ત 1
(v) અધતન 1
(f) નીચેની કહેવતોનો અથર્ આપો. 2x5=10
(i) ચકલી નાની ને ફેડકો મોટો 2
(ii) તંતનો અંત નહિ 2
(iii) જેવી મિત એવી ગિત 2
(iv) મન હોય તો માળવે જવાય 2
(v) ગામના મોઢે ગળયું ન બંધાય 2
UPSC MAIN Compulsory Subjects Free PDF Download-GUJRATI
OTHER QUESTION PAPER
UPSC Main Exam 2024 Compulsory Subjects ENGLISH Previous Year Question Paper PDF Download